જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ આયોજિત
અમદાવાદ પોળ વિસ્તારના 121 જિનાલયોમાં
રવિ પુષ્ય નક્ષત્ર યોગે
એક જ સાથે • એક જ સમયે • એક જ દિવસે
સતત ચોથી વખત
સામૂહિક સ્નાત્ર મહોત્સવ
🏳️🌈 પ્રેરણા એવમ માર્ગદર્શન 🏳️🌈
જિનાજ્ઞા યુવા ગ્રુપ સંસ્થાપિકા
પ.પૂ.સા.શ્રી મૈત્રીરત્નાશ્રીજી મ.સા.
🗓️ આસો વદ-7, રવિવાર, 01 નવેમ્બર 2026
નીચેની માહિતી સાચી રીતે ભરો